Shot on the actual streets of San Francisco, California, GYM5 features a
focus on fast, raw and precise driving action. Filmed over four days,
director Ben Conrad and his team are back to work on their second
Gymkhana production and delivered the entire city of San Francisco as
Ken Block's personal gymkhana playground. DC Shoes also provided fellow
DC athlete and longtime Ken Block friend, Travis Pastrana, to make a
cameo appearance on his dirtbike, and S.F. resident Jake Phelps of
Thrasher Magazine fame also makes a cameo as Block hoons S.F. in his
most incredible Gymkhana yet.
For more information check us out at http://www.dcshoes.com/auto
-યુટ્યુબ પર 1 લાખથી વધુ લોકોએ કર્યો છે લાઇક, 17 હજારથી વધુ કોમેન્ટ્સ
ભારતીય કાર ડિઝાઇનર દિલીપ છાબડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી એક કારનો વીડિયો યુટ્યુબ પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયોમાં કેન બ્લોક સાન ફ્રાન્સિસ્કોના રસ્તા પર કાર દોડાવી રહ્યો છે. 9 મિનિટ 52 સેકન્ડનો આ વીડિયો 9 જુલાઈના રોજ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને ભારતીય સમય અનુસાર બુધવાર 1 વાગ્યા સુધીના લગભગ 78 લાખ 30 હજાર વખત નિહાળવામાં આવ્યો હતો. આ વીડિયોને લગભગ 1 લાખ 10 હજાર લોકોએ પસંદ પણ કર્યો છે. એટલું જ નહીં લગભગ 17 હજાર લોકોએ કોમેન્ટ્સ પણ આપી છે.
કોણ છે દિલીપ છાબડિયા
દિલીપ છાબડિયા ભારતીય મૂળના કાર ડિઝાઇનર છે. 1983માં અમેરિકાની પ્રતિષ્ઠિત કાર નિર્માતા કંપની જનરલ મોટર્સમાં એક વર્ષ નોકરી કર્યા બાદ ભારત પાછા ફર્યા હતાં અને અહીંયા પોતાની કાર ડિઝાઇન કંપની શરૂ કરી. 1993માં શરૂ થયેલી તેમની કંપની ડીસી ડિઝાઇન સૌથી અનોખી કાર ડિઝાઇન કરવા માટે જાણીતી છે. SOURCE: divyabhaskar.com

No comments:
Post a Comment